________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭૭ :
વિહાર કરતાં આવીઆ, બાવીશમા જિનરાય; દ્વારિકાનગરી સમેાસર્યા, સમવસરણ તિહાં થાય. આર પદા જિહાં મળી, ભાખે જિનવર ધર્માં; સર્વ પતિથિ સાચવા, જિમ પામે શિવશ૪ ત્તવ પૂછે હરિ નેમિને, દાખા દિન મુજ એક ચાડા ધ કર્યા થકી, શુભ ફળ પાસુ અનેક. ૫ નેમિ કહે કેશવ સુણા, વર્ષ દિવસમાં જોય; મૃગશિર શુદ્ધિ એકાદશી, એ સમ અવર ન કોય. ફ્ એણે દિન ક્લ્યાણક હુઆ, નેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુત્રતેલિયા ભવપાર, તે માટે માટી તિથિ, આરાધા મન થુ; અહેારત્તા પાસહ કરી, મન ધરી આતમબુ, ૮ દાઢસા કલ્યાણકતાણું, ગુણુણુ ગણા મનરંગ; એ તિથિ વિષે આરાધીએ, જિમ પામે શિવસ ગ. ૯ ઉજમાણુ પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પુઠા ને વિટામણા, ઇત્યાદિક કરા ખાસ. ૧૦ એમ એકાદશી ભાવશું', આરાધે નરરાય; સાયક સમકિતના ધણી, જિન વંદી ઘર જાય, ૧૧ એકાદશી ભવિષણુ કરા એ, ઉજજવળ ગુણુ જિમ થાય; ખીમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણુ ગાય.૧૨
૧ કૃષ્ણ, ૨ કૃષ્ણ. ૩ કૃષ્ણ.
For Private And Personal Use Only