________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬૭ :
સીતા સતીય રે લાલ. આંકણી ૧. સતીયતણે પર-- માણુ રે અજાણું, લખમણ રામ ખડા તિહાં રે લાલ; નિરખે રાણું રાણું રે સુજાણ, સીતા વીજ કરે. ૨.
સ્નાન કરી નિર્મળ જળે રે લાલ, બિમણું રૂપ દેખાય રે સુવ ધી આવીઆ નરનારી ઘણું રે લાલ, ઊભા કરે પોકાર રે સુ ધી, ૩. ભસ્મ હશે ઇણું આગમાં રે લાલ, રામ કરે છે અન્યાય રે સુટ ધીર રામ વિના વાંછયો હેવે રે લાલ, સુપને હિ નર કેય રે. સુત્ર ધી ૪. તે મુજ અગની પ્રજાળજો રે લાલ, નહીં તો પાણી હોય રે સુધીએમ કહી પેઠી આગમાં રે લાલ, તુરત થયો અગ્નિ નીર રે. સુત્ર ધી ૫. જાણું દ્રહ જળસેં ભર્યો રે લાલ, ઝીલે ધરમની ધાર રે સુત્ર ધીર દેવ કુસુમવર્ષા કરે રે લાલ, એહ સતી શિરદાર રે સુત્ર ધીર ૬. સીતા ધીજથી ઉતરી રે લાલ, ભાસર કરે સંસાર રે સુ ધીરલિયાત મન સહુક થયા રે લાલ, સઘળે થે ઉછરંગ સુત્ર ધીર ૭. લખમણ રામ ખુશી થયા રે લાલ, સીતા સયા સુરંગ રે સુ ધી, જગમેં જય થયે જેહને રે લોલ, અવિચળ શિયળ સનાહ રે સુટ ધી ૮, સતીઓના ગુણ ગાવતાં રે લાલ, આણંદ અત્યંત થાય રે સધી કહે જિનહર્ષ સીતાતણું રે લાલ, પ્રણમીજે નિત પાય રે સુત્ર ધી ૯.
૧ અગ્નિમાં પડવું વિગેરે ધીજ ( દિવ્ય ) કહેવાય છે.. ૨ વખાણ. ૩ ખુશીવાળા. ૪ શિયળરૂપી બખ્તર.
For Private And Personal Use Only