________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬૦ :
ગભદ્ર શેઠની બેટડા, ભદ્રાબાઈ તેરી માવડી; સુણ સુંદરીજી, તેં કેમ આંસું બેરિયું જી? ૩૩. શાલિભદ્રની બેનડી, બત્રીશ ભેજાઈની નણંદડલી; તે તાહરેજી, શા માટે રેવું પડે છે? ૩૪ જગમાં એક જ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે; નારી એક એકજી, દિન દિન પ્રત્યે પરિહરે છે. ૩પ એ તે મિત્ર કાય, શું લે સંયમભાર? જીભલડીજી, મુખ માયાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તે ઘણું સેહલું, પણ કરવું અતિ દેહલું; સુણે સ્વામીજી., એહવી દિ કુણું પરિહરેજી? ૩૭ કહેવું તે ઘણું સેહલું, પણ કરવું અતિ દેહલું; સુણ સુંદરજી, આજથી ત્યાગી તુજનેજી. ૩૮. હું તે હસતી મલકીને, તમે કિયે તમાસે હલકીને, સુણો સ્વામી જી, અબ તે ચિંતા નહિ ધરું છે. ૩૯ ચેટી અંબોડે વાળીને, શાહ ધને ઊઠ્યા ચાલીને; કાંઈ આવ્યાજી, શાલિભદ્રને મંદિરેજી. ૪૦ ઊઠો મિત્ર કાયર, સંયમ લઈએ ભાર; આપણુ દેય જણજી, સંચમ શુદ્ધ આરાધીએ. ૪૧ શાલિભદ્ર વૈરાગિયા, શાહ ધન્નો અતિ ત્યાગિયા; દેનુ રાગિયાજી, શ્રી વીર સમીપે આવિયાજી. કર સંયમ મારગ લીજી, તપસ્યાએ મન ભીને; શાહ ધન્નોજી, મા ખમણુ કરે પારણુજી. ૪૩
For Private And Personal Use Only