________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૭ :
વન રે માઝાર. તે વન૦ ૨. ભીલ કહે સુણા ગારડી !, મારા વચન કહાય; અવર પુરુષ તમને દેખશે, ધીંગડમલ રાય. તે વન૦ ૩. લીલી કહે સુણો સ્વામીજી !, મારા વચન કહાય; અવર પુરુષ ભાઇ બાંધવા, મારે ભીલ જ રાય. તે વન૦ ૪. આજ્ઞા લઇ સ્વામીતણી, લીલી રમવાને ચાહ્યા; દીઠું વન રળિયામણું, ભીલી ખેલવા હાલ્યા. તે વન૦ ૫. ધીંગડમલ પુૐ હુવા, જમ ભીલી દીઠી; કોમળ કાયા ફ્રાહિં, ભીલી ભીતર પેઢી. તે વન૦૬. ગતિ ચાલે ચાલતી, તારું ઊંચુ છે ભાળ; નારી પદ્મણી વાલડા, પહેરણ પહેર્યા છે છાલ. તે વન૦ ૭. રાય કહે પ્રધાનજી સુણા, ભીલી રૂપે છે રુડી; ભાળ કરીને ભાળવા, જેવી રુડી છે સુડી. તે વન૦ ૮. પ્રધાન ચઢીને આવિયા. લાગ્યા ભીલીને પાય; રાય કહે પ્રાણ જ તનુ, શું કરું મારી માય ? તે વન॰ ૯. કહે તુ' અચળ દેવકન્યકા, કહે તુ દેવતાજાન; એક અચ'એ સુને પડચો, પહેરણ પહેર્યાં છે પાન. તે વન૦ ૧૦. નહિં હું અચળ દેવકન્યકા, નહિ હું. દેવતાધાર, જન્મ દિયા મુજ માવડી, રૂપ દિયા કિરતાર. તે વન૦ ૧૧. શાલ દાલ ઘૃત જીમણાં, નિત નિત નવાં રે તબેલ; પહેરણ ચીર પટાલિયાં,એસા રુડા હીડાલ. તે વન૦૧૨. ભાજન કઇક કરાવીએ, રાજા અરથ ન જાણુ; લેાજન અમે કઇ જાતનાં, ખાધા તેહ તું જાણુ. તે વન૦ ૧૩.
For Private And Personal Use Only