________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૦ :
વ્યાધિ વિનાશિને. ૨. જયા અજિતા વિજયા તથા, પરાજિતા ત્રિજયાન્વિતા દેવી ; દશ દિશાપાળ ગ્રહા યજ્ઞા, વિદ્યાદેવી પ્રસન્ન હેાય તેવી રે. ૩. ક્રિયાન્નાય નમે નમ:, તુંહી ત્રિલેાકના નાથ રે; ચેાસડ ઇંદ્ર ટોળે મળી સેવે, પ્રભુને જોડી હાથ રે. ૪. ૐ હ્રી શ્રી પ્રભુ પાસજી, મૂળ મંત્રનું બીજ રે; ભાવથી દુરિત દરે રહે, આય મિલે સવિ ચીજ રે. ૫. ગાડી પ્રભુ પાર્શ્વ ચિંતામણિ, શામળા અહિછત્તા દેવ રે; જગવલ્લભ જગતમાં જાગતા, અંતરીક્ષ અવતા કુરુ સેવ રે. ૬. શ્રી શખેશ્વર મડણા, પાર્શ્વ જિન પ્રણત તરુકલ્પ રે; ચૂય દુષ્ટ સા ાતને, પૂરય સુસ સુખ તપ રે. તું નય સાભાગ્ય સુખ કપ રે. ૭. શ્રી મહાવીર સ્વામીકા થાળ
માતા ત્રિશલા બુલાવે જીમવા કારણે, તુમે ચાલે પ્રભુ વીર જિષ્ણુંદ થારા પિતાજી હા ઊભા વાટ નિહાળતા, ભેાજન ટાઢા હવે આવા પરમાનંદ. માતા૦ ૧. પ્રભુજી આમલકી ક્રીડા કરવા નીકળ્યા, માતા ઊભી જોવે વીરકુંવરની વાટ; સખીઓને આળ ભા દે રહી રે, તુમે વેગે ચાલેા ત્રણ ભુવનના નાથ. માતા૦૨. પ્રભુજી દેવાએ પિશાચ રૂપ બનાવીએ, પ્રભુજીને ખાંધે લઇ ઊડી જાય; પ્રભુએ સુષ્ટિબળે પટકીને પછાડિયા,ભારિગર ૧ ૪પકેા. ૨
સપ
For Private And Personal Use Only