________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ श्री परमात्मने नमः पथ पंमित श्री वीरविजयजीकृत
स्नात्रपूजा प्रारंभ.
---
કાવ્ય દ્રુવિલઅિતવૃત્તમ સરસ શાંતિ સુધારસ સાગરમ્ ॥ શુચિતર ગુણરત્ન મહાગરમ્ ॥ ભવિકર્ષકજ બાધ દિવાકરમ્ ॥ પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ ॥ ૧ ॥
॥ મહા |
કુસુમાભરણ ઉતારિને, પડિયા ધરિયે વિવેક; મજ્જનપીò થાપિને, કરિયે જલ અભિષેક. ॥૨॥
( પ્રભુને જમણા અંગુઠે થાડા ચાખ્ખા જળને અભિષેક કરી ત્રણ અંગલુણાં કરી ચંદનની પુજા કરવી.)
॥ ગાથા આયા ગીતિ જિણ જન્મ સમય મેરૂ,સિહરમિ રચણ કય કલસેહિ દેવા સુરસિહ વિઆ, તે ધન્ના જેડ઼ે' દિઠુંસિ ॥૩
For Private And Personal Use Only