________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
છડીના પાંચ સાત કકડા કરી રાખવા અને ચામર, દ૨પણ, પંખા, ઘંટ વિગેરે સામાન સિંહાસન પાસે રાખવા. જ્યાં વજ્ર ચડાવવાનાં આવે ત્યાં નાડા છ
ડીના કકડા મુકવા. કુલની અછત હાય ત્યાં કેસરવાળા ચાખાના ઉપયોગ કરવા. સ્નાત્ર ભણાવવા વાળા માણસ હાથમાં કુલ લઇને ઉભા રહે અને વિધિ ભણાવનાર માણસ વિધિ શરૂ કરે. કુસુમાંજ ની બેાલી ફુલ ચઢાવવુ, એમ લખ્યુ હોય. વિધિ ભણનાર માણેસ કુસુમાંજળી ચઢાવવાનું કહે ત્યા રે ભગવાનને કુસુમાંજથી ચઢાવવી. સાત વખત કુસુમાંજળી ચડાવી રહ્યા પછી સ્નાત્રીયા હાથ જોડી ને ઉભા રહે અને વિધિ ભણાવનાર વિધિ બેલે જા યુ. જ્યારે શુભ લગ્ને જિન જનમિયાના દુહેા પુરા થાય ત્યારે સ્નાત્રીચા ત્રણ ખમાસમણાં દઇ ચૈત્યવ જૈનની વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરે તે જયવિયરાય ને પાઠ આભવમખડા સુધી કહી હાથમાં કળસ લઇને ઉભા રહે. ને વિધિ ભણાવનાર જ્યારે સભ રૂપ કરી શ્રગ જો ભરી “હ્રવણ કરે પ્રભુ અંગે’ હે પાડે એવે ત્યારે જાના પ્રભુને અભીશેક ક
For Private And Personal Use Only