________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
રાખી સ્નાત્રીયાના જમણા અંગુઠા ઉપર કંકુના ચાંડલા કરાવવા, પછી મગળદીવા ઉતારવા. મગદિવા ઉતારતાં કપુર લાવેલા હાય તે સળગાવી રકેબીમાં મુકી મંગળદીવા ઉતારા.
મંગળદાવો.
દીવેા દીવા મંગળ દીવા,
|| દીવે. ।। ૨ ||
ભુવન પ્રકાશે મારા જિન ચિરંજીવે ॥ દીવા. ॥ ચંદ્ર સૂરજ પ્રભુ તુમ મુખ કેરા, લુછણ કરતા કે નિત ફેરા. જિન તુજ આગળ સુરની અમરી, મગળ દીપ કરી દિયે ભમરી. ॥ દીવા. ।। ૩ ।। જિમ જિમ ધૂપઘટી પ્રગટાવે, તિમ તિમ ભવના દુરિત દઝાવે. ॥ દીવા. ॥ ૪ ॥ નીર અક્ષત કુસુમલિ ચંદન, ધપ દીપ ફલ નૈવેધ વંદન. એણીપેરે અષ્ટપ્રકારી કીજે, પૂજા સ્નાત્ર મહે।ત્સવ ભણીએ. ॥ દીવા. ॥ ૬ ॥ ॥ ઇતિ સ્નાત્રપૂજા સમાસ, I
૫ દીવે. ॥ ૫ ॥
For Private And Personal Use Only