________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: પ્રભુને ઉત્પન્ન થયું. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા બાદ શ્રમણ ભગવંત મહાવીર ભાવ અરિહંત થયા અષ્ટ મહા પ્રતિહાર્ય ચે થયા. તેરમા ગુણસ્થાનકે ભાવજિન થયા. દશમાં ગુણસ્થાનકમાં રાગ દ્વેષને ક્ષય થયે હતો તેથી જિન કહેવાયા તે પણ તેરમા ગુણ સ્થાનકમાં “જિન વિશેષણ” આપ્યું છે. તે પ્રસંગને અનુસરી આપ્યું છે. દેવ મનુષ્ય અસુર સહિત લેકના પર્યાને જાણે દે છે. સાક્ષાત જાણવા દેખાવા લાગ્યા. પ્રશ્ન થયે કે ત્યારે શું દેવતા મનુષ્ય અસુરોનાજ પથાય માત્ર જાણે છે દેખે છે શું બીજાના પર્યાય નથી દેખતા! ત્યારે કહે છે કે સર્વ લેકમાં સર્વ જીવોની આગતિ, ગતિ, ચ્યવન, ઉપ પાત, મનમાં ચિંતવેલું, ખાધેલું, કરેલું. મૈથુનાદિ પ્રતિસેવિત, પ્રગટકાર્ય, ગુપ્તકાર્ય, ઈત્યાદિ સર્વ ભગવાનું જાણવા દેખાવા લાગ્યા. કોઈ વસ્તુ જરા માત્ર પણ પ્રભુના જ્ઞાનથી છાની નથી તેને કાલને વિષે મન, વચન, કાયાના યુગને વિષે વર્તમાન ભાવ સર્વ જીવોને ભગવાન જાણે છે. દેખે છે. ધર્માસ્તિકાયાદિક સર્વ અજીવન પર્ય જે ત્રણ કાલના તેને પણ ભગવાન જાણે છે દેખે છે.
આ પ્રમાણે સર્વ સૂત્ર શિરોમણિ કલ્પસૂત્રના પાઠથી ભવ્ય જ સમજી લેશે કે-કેવલજ્ઞાન તે આવા લક્ષણવાળું હોય તેજ કહેવાય–વળી વિશેષતઃ સમજવાનું કે-જે વર્તમાનકાળમાં વર્તતાષડ દ્રના અનંતપયાને સાક્ષાત્ જાણે છે તેજ ભૂતકાળ તથા ભવિષ્યકાળમાં વર્તતા પદ્રવ્યના અનંતપર્યાને જાણે છે. ત્રણે કાલમાં વર્તનાર પદાર્થને નિત્ય કહેવામાં આવે છે. અને જે નિત્ય હોય તે તે પદાર્થ કહેવાય. ત્રણ કાલમાં વર્તનાર પદાર્થને “અનાદિ અનંત સાક્ષાત્ કેવલી ભગવાન જાણું દેખી શકે છે. માટે છઠ્ઠી વ્યાખ્યાને અર્થ અને સાતમી વાગ્યાને અર્થ એકજ કરે છે. સૂત્રોના અનુસાર કેવલજ્ઞાન છે તેજ શ્રદ્ધામાં લાવવું.
सातमी व्याख्यानो अर्थ-भूत भविष्य तथा वर्तमान कानो यथावस्थित भाव जेथी प्रगट थाय ते केवलज्ञान"
For Private And Personal Use Only