________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
શ્રી પરમાત્મ તિઃ વાતું નથી. ઉપાધિરૂપ જે જે ભાવે છે તે તે ભાવના અભાવેજ આત્માનું પરમાત્મરૂપ સ્વરૂપ કહેવાય છે તે જણાવે છે.
उपाधिजनिता भावा, येये जन्म जरादिकाः तेषां तेषां निषेधेन, सिहं रूपं परात्मनः ॥१८॥
ठीका-जन्मचोत्पत्तिर्जरा वृद्धावस्था ते आदिर्येषांते मरणादीनां ते उपाधे नताः प्रादुर्भूतायेये जन्मजरादिका भावा स्तेषां तेषां भावानां निषेधेन विनिवर्तनेन परात्मनः आत्मनः शुद्धपर्यायस्य रूपं सिद्धं भवति ॥ १८ ॥
ભાવાર્થભાવકર્મરૂપ રાગદ્વેષાદિની ઉપાધિથી ઉત્પન્ન થએલ જન્મ, જરા, મરણઆદિ આડકમના જે જે ભાવ છે તેને સર્વ ભાવના નિષેધવડે પરમાત્માનું રૂપ જાણવું. સારાંશકે આઠકર્મની પ્રકૃતિરૂપ ભાવે જેમાં નથી તે જ “પરમાત્માનું રૂપ ” છે. રાગદ્વેષ અનાદિ ઉપાધિજનિત જન્મ, જરા, મરણઆદિ ભાવથી જે અત્યંત મુક્ત થયા છે તે જ પરમાત્મા જાણવા, જન્મ, જરા, મરણથી અનંત દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. ઉપાધિ ભાવથી સદાકાળ દુઃખ રહે છે, ઉપાધિથી કેઈને કદી સુખ થયું નથી, અને થનાર નથી, ઉપાધિથી આત્મા ખરી શાંતિ મેળવી શકતે નથી, ઉપાધિથી આત્મા પિતાની સમભાવ સ્થિતિ અવલંબી શક્તિ નથી, ઉપાદિ દુઃખદ છે એમ પ્રત્યેક જ્ઞાનિપુરૂને અનુભવ થાય છે માટે ઉપાધિ ત્યાજય છે એમ નિશ્ચય થાય છે, ઉપાધિ ખરેખર આત્માના અનંત આનંદને ભોગવવામાં વિઘ કરે છે, ઉપાધિથી અનેક નૃપતિ તથા વ્યાપારિ વિક૯૫ સંકલ્પ ચિંતાથી હાયવરાળ કરી ક્ષણવાર શાંતિ ભોગવી શકતા નથી. આત્માવિના જે જે પરમાં પ્રવૃત્તિ થાય છે તે તે સર્વ ઉપાધિ છે, ચકવર્તિ પણ જ્યારે ઉપાધિનો ત્યાગ કરે છે ત્યારે ખરી
For Private And Personal Use Only