________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૯
યોગ તથા ત્રણ ચેગની અનેક ક્રિયાઓમાં મારાપણાની બુદ્ધિ ધારણ કરવી નહીં, ક્ષણે ક્ષણે ત્રણ યાગથી ભિન્ન એવા આત્માનુ ક્ષણે ક્ષણે ધ્યાન ધરવું. ભવ્યેએ યાદ રાખવું કે, ત્રણ યાગમાં પણ મનેયાગ મળવાનૢ છે. મનની મરજી પ્રમાણે શરીર હાલે ચાલે છે. મન ચલાવે છે તે શરીર ચાલે છે. મન શરીરને જ્યાં લેઇ જાય ત્યાં જાય છે. વાદળાને વાયુ ઇચ્છિત સ્થાનમાં ખેચી જાય છે. તેવી રીતે મન શરીરને ખેંચે છે અને વાણીને પણ પેાતાના હુકમ પ્રમાણે પ્રવર્તાવે છે. મન સદાકાળ વિકલ્પ સક૯૫ના ઘોડા દોડાવે છે. ઘેાડાના વેગ પણુ મનના વેગની આગળ હિંસામમાં નથી. વિદ્યુત્ વેગ પણ મનના વેગની આગળ હિસા અમાં નથી. મન આત્માને પણ ઘસરડે છે. જે કાર્ય ન કરવાનાં હોય તે પણ આત્માની પાસે કરાવે છે. આત્માને સન નરકગતિમાં લેઈ જાય છે. આત્માને મન તિર્યંચની ગતિમાં લેઈ જાય છે. અળવાન એવું મન આત્માને મનુષ્યગતિમાં ખેચી લેઈ જાય છે આત્માને મન દેવગતિમાં લેઇ જાય છે. ચારાશી લાખ જીવ ચેનિમાં અન`તિવાર પરિભ્રમણ કરાવનાર મન છે–કામ, ધ, લાભ, મેહ, માયા, મત્સર વગેરે દુર્ગુણાનું ઘર મન છે. મનનું ચાદરાજ લાકમાં પ્રમલ રાજ્ય પ્રવર્તે છે. યુદ્ધ જીતી શકાય છે. બ્રહ્મચર્યવ્રત વ્યવહારથી પાળી શકાય છે. રાધાવેધ સાધી શકાય છે. પણ ખેદની વાત છે કે, મન જીતી શકાતું નથી. મનને વશ કરવામાં જેટલી યુક્તિ અને એકાગ્રતાની જરૂર છે તેટલી ખીજા ઢાઈ કાર્યમાં નથી, કેાઈ મનુષ્યને જન વળગ્યા હોય છે તે તે મંત્રથી મહા મહેનતે પણ કાઢી શકાય છે, કોઈ જનને ચૂડેલ વળગી હાય છે તે પણ મત્રમળથી કાઢી શકાય છે. ભૈરવ, મહાકાળી વિગેરે દેવતાઓને પણ વશ કરી શકાય છે. પણ મન લાખા વિચારાના વિચિત્ર તરગમાં આત્માને અનેક રંગી કરે છે. કોઈ મનુષ્ય નવકાર વા માળા ગણે છે પણ નવકારી-માળા તે તેના હાથમાં રહે છે પણ મન માંકડુ તે કુદકા મારી છટકી
For Private And Personal Use Only