________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
ન
૭૧
શ્રી પરમાત્મ જ્યોતિ
लभसेयेनाक्षयं मोक्षम्. इति पार्श्वनागविरचित,
मनुशासनमात्मनो विभावयतां; सम्यग भावेननणां,
न भवति दुःखं कथंचिदपि. द्वयर्गलचत्वारिंशत्.
समधिकवत्सर सहस्रसंख्यायां: भाद्रपदपूर्णिमायां,
बुधोत्तराभद्रपदिकायां
૭૭
आत्मानुशाशनग्रन्थ. સમગ્ર ત્રણ લેકમાં તિલક સમાન સર્વજ્ઞ જીનેશ્વર ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને પિતાના તથા પરના હિતને માટે આત્માનુશાસન નામના ગ્રંથને હું કહુછું. ૧
સમવિષમ ભીવાળું નાના પ્રકારના રોગોથી વ્યાપ્ત અતિ ભયંકર સર્પ વીંછિ ગધા કાચંડા ગીરેલીથી યુક્ત, ૨
કારાગ્રહમાં વાસ, પૃથ્વીઉપર સુવું અને જનસમુદાયમાં તિરસ્કાર સહિત વચને શીત, તડકે, વાયુ, સંતાપ. ૩
મૂત્રવિષ્ટાને ધ, ભુખતૃષાની પીડા, નિદ્રા રહિતપણું, ભય, ધનની હાનિ, અને બીજી પણ ચિત્ત અને શરીરને ક્લેશ કર નારૂ ઘણું દુઃખ. ૪
હે જીવ, સંસારમાં ભમતાં હૈ, પૂર્વે પાર્જીત કર્મના પરિ. ણામથી પૂર્વોક્ત સમગ્ર દુઃખ પ્રત્યક્ષપણે અનુભવ્યું. ૫
તે પણ ભારે કર્મના પ્રાગભારવડે વિંટાયેલે માટે નષ્ટ થઈ છે સારી ચેષ્ટા જેની એવા હે મૂઢ જીવ તું ક્ષણમાત્ર પણ વૈરાગ્યને મનવડે પામતે નથી, ૬
For Private And Personal Use Only