________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૩૩ પયત કપટના પ્રસંગથી જે જે ક્ષણે દુર્ભષણ થયું હોય તેનું સ્થિર ચિત્તથી સ્મરણ કરી જવું. તેના કેના પ્રસંગમાં આવતાં કપટનાં વચન બેલાયાં, લખાયાં, તેમાં શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસંયમ કેમ ન થઈ શકે. કાલ કરતાં આજ દુર્ભષણ વિશેષ થયું કે અલ્પ થયું, દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરી જ, ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તે માટે દઢ સંકલ્પ કરે. જે જે દુર્ભાષણ કપટના ગે થયું હોય તેને પશ્ચાતાપ કરે.
આજના દિવસમાં પ્રા:કાલથી આરંભીને સૂર્યાસ્તસમય પર્યંત વ્યાપારમાં આદિ જે જે પ્રસંગોમાં લેભ સંબંધી દુર્ભષણે થયાં હેય. અને તે દુર્ભષણે કેની તેની સાથે થયાં તેનું સ્મરણ કરી જવું. લેભ સંબંધી જે જે બેલાયું હોય, તથા લખાયું હોય તેમાં શું પરિણામ આવ્યું, લેભનાં દુર્ભષણને કેમ વારી ન શક, લેભના વિચારોને પ્રવાહ તે પ્રસંગે શાથી બળવાન હતે. લેભના દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાપર પૂર્ણ વિચાર કરી જ, ભવિષ્યમાં લેભનું દુર્ભાષણ ન થાય તે માટે સંક૯પ કરે. જે જે લેભના ચગે દુર્ભાષણ થયું હોય તેને ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરો.
આજના દિવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત નિદાનાં જે જે વચને પ્રસંગને પામી બોલાયાં હોય. જે જે જનની નિંદા કરી છે તે સંબંધી ઉપગથી સમરણ કરવું. નિદા સંબંધી જે દુર્ભષણ થયું હોય, લખાયું હોય તેમાં આજ શું પરિણામ આવ્યું નિદાનાં દુર્ભાષણ કેમ વારી શકે નહિ? નિન્દાને પ્રવાહ તે પ્રસંગે શાથી બળવાન હ, નિન્દાના દુર્ભષણનું પરિણામ પરને તથા પરને શું થયું? ઈત્યાદિ વાપર પૂર્ણ વિચાર કરે. ભવિષ્યમાં નિન્દાનાં દુર્ભષણ ન થાય તે સબંધી દઢ સંકલ્પ કરે, નિન્દાનાં દુર્ભષણ સંબંધી ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરે, નિન્દાનાં વચનમાં કંઈ હિત.
For Private And Personal Use Only