________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
જમાનાને અનુસરી પ્રત્યેક પુરૂષે પિતપોતાના ધમની ઉ ન્નતિ કરવા ઉદ્યમ કરી રહ્યા છે. પ્રીતિ ધર્મવાળાએ, તન ધન મન અને સત્તાથી લેકેને ખ્રીસ્તિ ધર્મમાં દાખલ કરે છે ત્યારે આર્ય સમાજીઓ, ખ્રીસ્તિ અને મુસલમાનોને વટલાવી આર્યવેદ ધર્મમાં દાખલ કરે છે. ત્યારે બદ્ધા નાત જાતના ભેદ રાખ્યા વિના સર્વ લોકોને બાદ્ધ ધર્મમાં દાખલ કરે છે. અને તેઓ હિંદુસ્થાનમાં પ્રવેશ કરી અસલ સ્થાનાની સંભાળ લેવા વિચાર કરતા થયા છે. મુસલ્માને શાંતિને લાભ લેઈ ઇતર જનોને મુસલમાન કરવા લાગ્યા છે. આ પ્રમાણે હિંદુસ્થાનમાં પાછી ધર્મની દષ્ટિ ઉદય પામવા લાગી છે. જગમાં ૬૦ કરેડ લગભગ બદ્ધ ધર્મ પાળનારા મનુષ્ય છે. તેથી ઉતરતી પંક્તિમાં પ્રીસ્તિઓ છે. તેથી મુસભાનો છે તેથી હિંદુઓ છે. જેને ફક્ત શ્વેતાંબર અને દિગંબર થઈ આશર ચિદ લાખ છે. હિંદુસ્થાનમાં, પ્રથમ જૈન, બદ્ધ, અને વેદ ધર્મના મનુષ્ય હતા. ખ્રિસ્તિ અને મુસલમાન ધર્મની હયાતી પાછળથી થઈ છે.
જેને અસલથી છે. બૈદ્ધધર્મથી પણ પ્રાચીન જૈનધર્મ છે. એમ સિદ્ધ થયું છે. પ્રથમ હિંદુસ્થાનમાં સર્વત્ર જૈન ધર્મ પ્ર. સાર પામ્યું હતું. હાલ જૈન ધર્મ પાળનારની સંખ્યા કમી થઈ છે. તેનું કારણ શું હશે વિચારતાં માલુમ પડે છે કે જેને ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન, જેને લેતા નથી. તેથી પિતાને ધર્મ શું છે. તે પોતે જાણતા નથી. તેથી અન્યને શું સમજાવી શકે ! પિતાના ધર્મથી અજ્ઞાત હોવાને લીધે અન્યધર્મ વાળાઓ જૈનેને પિતાના ધર્મમાં દાખલ કરે છે. જિનોમ પ્રાયઃ વ્યાપારી વર્ગ હોવાથી વિદ્યાના અભાવે જૈનતત્વ સમજી શકતી નથી. તેમનામાં ધર્માભિમાન રગેરગ વ્યાપ્યું નથી. તેથી જૈન ધર્મ પાળનારાઓની અજ્ઞાનતાને લાભ લેઈ અન્યધર્મ વાળાએ ફાવી જાય છે.
For Private And Personal Use Only