________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ,
રાગ તોડી.
ચેતન મમતા છાંડ પરીરી, પર રમણ્યું પ્રેમ ન કીજે;
આદર સમતા આપ વરીરી. ચે૧ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંજમ નુપ કુમરીરી; મમતા મુખ દુર્ગધ અસતી, સમતા સત્ય સુગંધભરીરી. ચે. ૨ મમતા સેલરતે દીન જાવે, સમતા નહી કેઉ સાથ લારીરી; મમતા હેતુ બહુહે દુશમન, સમતાકે કે ઉનાહી અરીરી.ચે.૩ મમતાકી દૂરમતી આલી, ડાયણ જગત અનર્થ કરીરી; સુમતાકી શુભમતિ હે આલી, પરઉપગાર ગુણસે ભરીરી, ચે. ૪ મમતા પુત ભયે કુલ ખંપણ, શોક વિજોગ મહા મછરીરી; સમતા સુત હાયગા કેવલ, રહેગો દીવ્ય નીસાન દુરીરી. ચે. ૫ સમતા મગન હોય ચેતન, જે તું ધારીશ શીખ ખરીરી; સુજસ વિલાસ લહેશે તે તું, ચીદાનંદઘન પદવી વીર. ૨૬
_| પદ
એક લે. ૧
અકલ કલા જગજીવન તેરી. અકલ અંત ઉદધિથી અનંત ગુણો તવ, જ્ઞાન મહા લઘુ બુદ્ધિ જ્યુ મેરી. નય અરૂ ભંગનિ ક્ષેપ બિચારત, પૂર્વધર થાકે ગુણ હેરી; વિકલપ કરત થાગ નવી પાએ, નિરવિકલ્પ તે હેત ભરી..
અકલ૦૨
For Private And Personal Use Only