________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
( હવે મને હિર નામણુ નેહ લાગ્યા-એ રાગ.
૨૯
પ્રાંત મેં ગલમ્ .
શ્રી સખેશ્વર પાર્શ્વચ્છ તારોરે વ્હાલા, બાલ કરે છે કાલાવાલારે.
ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસન સાનિધ્યકારી; વિઘ્નાપહારી મગલકારી, સાહાય્ય કરે સુખકારીરે, શ્રી ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વ મંત્રના, જાપે જગ જયકારી; દર્શન દેઇને દુઃખડાં ટાળે, મહિમા જગમાંહિ ભારીરે. અનુભવ અમ્રુત જ્ઞાનની ધારા, બાલક આપનારે પામે સંધ ચતુધિ શાસન ઉન્નતિ, થારો આપનાજ નામેરે, શાંતિ તુષ્ટિ પુષ્ટિના કત્તા, પાપ પાખંડ સહુ હતા; પાર્શ્વપ્રભુ નામ મન્ત્રના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી ૪ આત્મસમાધિના દાતાને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકારે; ગાંડા વહેલા બાલ તુમારેા, દયા લાવીને ઝટ તારારે. શ્રી પ નિરાકારને સાકારવાદની, તાણાતાણે કંઇ ખુલ્યા; ભેદુની પાસે ભેદ લઘાવિણ,ભણતરમાં બ્રાન્તિથીભૂલ્યારે.શ્રી.૬ નિરાકારને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચુ સ્યાદ્નાદ દર્શન જ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચુñ. શ્રી છ કપટે કાટિ પ્રયત્નો કરે કૈાઇ, જીઠું તે સહુ જાણુ; સ્યાદ્વાદ દર્શન આતમ સ્પર્શન, આત્મ દેશેર ગાણુ રે. શ્રી૮ ઇષ્ટદેવ ને ગુરૂ સુખસાગર, ને ધર્મગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર જયજય બાલા, જિન દર્શન બલિહારીરે. શ્રી ૯ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only
શ્રી સોમ્બર
શ્રી
શ્રી
O
O
૨
૩