________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુઝા શું માયા માનીની, કદી મૂકે ન કાળ; લાખ લાખપતિ લાભમાં, બન્યા અંતે બેહાલ. જાગીને. ૪
જાગીને. ૫
જાગીને ૬
જાગીને.
અથડાતા શુ આશમાં, આવે આશા ન અંત; ચતુર વિવેકી ચેતીને, સેવ સદ્ગુરૂ સત, કાચ કુંપ કાયા કારમી, ડાલી મુજીી દેઠાડ; ભજી લે પ્રભુને ભાવથી, અરે પહેાર તુ આડ જીવતર ચાલ્યું જાય છે, જેવુ નદીઓનુ નીર; ધર્મ ધરા ધરી ધ્યાનને, વાટે વળજેરે વીર. આન્યા અવસર આતમાં, ભોળા ભૂલમ ભૂલ; બુદ્ધિસાગર માહ બાજીમાં, અંતે ધૂળની ધૂળ.
For Private And Personal Use Only
જાગીને. ૮
સાણંદ.
દ.
ર
( ભૂલ્યા મન ભમરા તું કયાં ભમ્યા. એ રાગ ) પામર પ્રાણી ન પારખે, આવ્યે હીરારે હાથ; કાપીઅરે કટપવૃક્ષને, ભરે બાવળીએ બાથ. રાસભ સાકર શુ' કરે, જેને વિષ્ટા શું રાગ, દ્રાક્ષ લુંબને શુ કરે, કાળા કપટીરે કાગ, લાલચથી લલચાય છે, પ્રમદા દેખીરે પ્રેમ; વિશ્વા વિષયમાં વ્હાલ છે, નથી નીતિ તેમ. દાન દેવામાં દીનતા, પ્રભુ પૂછ્યામાં રંગ;
સામર. ૧
પામર. ૨
પામર. ૩