________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૬૩.
રણમાં ચઢયે વીર વેગથીરે કરે પાછા ન પાયરે, ગુગેધડથી કપાતાં શીરતે, એ ભકિતને ન્યાયરે. ભકિત ૨ બળી જવાને ચાલતીરે, સતી હર્ષ હરખાય પડે તે ચહેમાં પ્રેમથી, ગુણ તેના ગવાયરે, ભકિત. ૩ પંપ પિયુ પિયુ બેલરે કે મેઘશું નેહરે, અન્ય પાણી નહી આભડે, પડે તેપણ દેહરે. ભકિત- ૪ તન ધન જૂઠું જાણીનેરે, દીલ લાવીને રાગ સાચા સાહિબને આદરે, ધરી શ્રદ્ધા વૈરાગ્યરે, ભકિત ૫ કાયર થઈ નહી કંપીએ, લડે કર્મની સાથે કરી કેશરીયાં જીતીએ, ઝાલે મુકિતને હાથરે. ભકિત ૬ હેલ રાધાવેધ સાધરે, પણ ભકિત મુકેલરે, બુદ્ધિસાગર ગુરૂસંગથી, જોતાં લાગે છે હેલરે. ભકિત છે
સાણંદ.
૫૬.
રાગ જીજેટી. (નાથકેસે ગજકે બંધ છોડાયે--એ રાગ.) પરમપદ પરમાતમ ગુણ ગાવું, પ્રેમે નિશદિન થાવું. પરમ ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાયું; થતા દયેય ધ્યાન એક, સિદ્ધ સમું સુખ ભાસ્યું પરમ: ૨ આતમ પરમાતમ વિવેચને દુઃખ મમતા હરનારું;
For Private And Personal Use Only