________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ
સુખ દુઃખ આવે સહુના શીરે, ભેગવ્યાવિણ તે કબુને ટળે. કેટિ જમનાં કરેલ પાપ, અવસર આવે ફળે, ધીરજ હારી શેક કરીને, શીદને જીવડા બળે. ભેગવ્યા. ૧ સીતા સતિ દ્રપદી દમયંતી, વનવાસે ટળવળે; સુષ દુઃખ ભેગો આવે એણુપેરે, જેમ ગજેન્દ્ર કાંઠં ગળે.૨ કલંક ચડયાં છે મહા સતીને, નામે મંગલ કરે; શ્રી વીર પ્રભુના કાને ખીલા ઠોકયા ગેપે અરે, ભગવ્યા. ૩ જરા કુમારને હાથે મરણું, થયું કૃષ્ણનું અરે, દુઃખ આવ્યા જ્યારે વીરપ્રભુને, સહાય કેઈ નહિ કરે. ૦૪ કર્યો કર્મ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે, સુખદુઃખમાં સમભાવ કરે તે, મુક્તિપુરીમાં ભળે. ભાગ ૫ ચંદ્ર સુરજ જેવા પણ જગમાં, દેખે નજરે ફરે, બુદ્ધિસાગર સમતા સેવે, રાગ દ્વેષ નહી છળે; જ્ઞાનિને સુખડાં, ઈણ વિધ મળે.
ભગવ્યા ૬ -
સાણંદ
પદમ પ્રભુ પ્રાણ પ્યાસ-એ રાગ.
પદ
૨૦૧
અમેને તમે સમા જાતિ અને તમે સમા જ્ઞાતિ અને પશુ પંખી અમારાં છે, અમારા તે તમારાં છે,
For Private And Personal Use Only