________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) એક કરોડને સાઠ લાખ કળશે, ત્યાં વારિ આવે; દેવ મુંઝાયે રે, મહાવીર જમ્યા છે. ૭ “બાલક સહસે કેમ કરીને જળ આ” મન વિચારે પ્રેમ ધરાવે રે, મહાવીર જમ્યા છે. ૮ ચરણતણું અંગૂઠાબળથી, મેરુ પર્વત છે; પડદે ખોલ્યો રે, મહાવીર જમ્યા છે. ૯ સાગર ઉછળ્યા, પર્વત ડેન્યા, દેવો શંકા ભૂલ્યા, હર્ષે ડૂળ્યા રે, મહાવીર જન્મ્યા . ૧૦ ચૈત્ર શુકલની ત્રદશીએ, ક્ષત્રિયકુડે જમ્યા જન સી પ્રણમ્યા રે, મહાવીર જમ્યા છે, ૧૧ નંદીશ્વર અણહિક ઉત્સવ, સુરેન્દ્ર સૌ ઉજવાવે શીશ નમાવે રે, મહાવીર જમ્યા છે. ૧૨ વિશ્વતણા કલ્યાણને માટે, મિક્ષ સુમાર્ગ બતાવે ભવથી તારે રે, મહાવીર જમ્યા છે. ૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only