________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સદ્ગુરુ—સ્મરણ ( રાગ રખીયા બંધાવે ભૈયા ) સ્મરણે અતિ આવેા, ગુરુજી ! અવધૂત યાગી રે;–એ ટેક
ઉજજવલ કીતિ જગમાં, આત્માની નિજ ધૂનમાં અંતરમાં આવે, ગુરુજી ! અવધૂત ચોગી રે. સ્મરણે....૧ જ્ઞાનામૃત પ્યાલી પીતા,રચતા અતિ મસ્ત કવિતા; મસ્તી એ અમને દેતા, અવધૂત ચેાગી રે. સ્મરણે....૨ વિદ્યાપુર જન્મ લીધેા, જનને ઉપદેશ દ્વીધેા, અમને ઉગારા, ગુરુજી ! અવધૂત યાગી રે.
સ્મરણે....૩
નૈષ્ઠિક શુભ વ્રત પાળ્યુ,ભવસાગર દુઃખ ટાળ્યું; માતા કુ'ખ શૈાભી, ગુરૂજી! અવધૂત ચેગી રે.
',
સ્મરણે....૪
www.kobatirth.org
For Private And Personal Use Only