________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫ )
શીલવંતી રમા જે થાશે રે, પૂજ્ય ત્રિભુવન મ ગણાશે રે; શીલ સ્ત્રીનું ભૂષણ પુણ્યશાળી. બને ૨ પરપુરૂષને સંગ ન ધારે રે, બ્રહ્મચર્યથી કામ નિવારે રે બ્રહ્મચર્યો રૂડી શક્તિ ભાળી. બને૩ બ્રહ્મચર્ય અને દિવ્ય દેહી રે, બ્રહ્મચર્યતણ થાએ સનેહી રે; થાયે સૌન્દર્ય પ્રતિભાશાળી. બને. ૪ સતી સીતા, દમયંતી, શાણી રે, સતી દ્રોપદી વિષે વખાણી રે; પામ્યાં મેક્ષ શીયલ વ્રત પાળી. બને. ૫ એવા પંથે જાયે જે નારી રે, પામે પરમ પદ સુખકારી રે, પુત્ર પરિવાર મોહ પ્રજાળી. બને ૬ જુએ આત્મભાવે સહુ પ્રાણી રે,
www.kobatirth.org
For Private And Personal Use Only