________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ
હરહમેશ જિનભક્તિ અને આત્મોન્નતિ માટે વપરાતું આવું “ નૂતન સ્તવન સંગ્રહ ” નું પુસ્તક ભાવિક જનતામાં વધારે પ્રચાર પામે, અને એ રીતે સર્વસામાન્ય જનતા પણ આનો લાભ લઈ શકે તે દૃષ્ટિએ, આ સાહિત્ય પ્રકાશનને આર્થિક ભાર હળવો કરવા માટે નીચે પ્રમાણે મદદ પ્રાપ્ત થઈ છે તે સર્વની ધાર્મિક સાહિત્યપ્રચાર માટેની સંભાવના માટે આ પ્રસંગે આભાર માનવા સિવાય અમે રહી શક્તા નથી અને ઈચ્છીએ છીએ કે જ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only