________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭ ) શ્રી સીમંધરસ્વામી ચૈત્યવંદન.
( હરિગીત) શિવશર્મદાયક, અચળ સહાયક,
દેવ ! સીમંધર સદા, શુભ પુષ્કલાવતી વિજયમાં,
જયવંત શેભે સવદા શ્રેયાંસ રાજા તાત ને
શુચિ સત્યકી માતા મળ્યાં, પ્રાતઃ સમે તુજ નામસ્મરણે,
નાથ ! પાતક સી ટળ્યાં. ૧ જિનદેવ કુંથુ, અરતણું,
પ્રભુ અન્તરે જનમ્યા હતા, યૌવન કર્યું જ્યાં પ્રાણ ત્યાં,
અધગી રૂકમણી વર્યા, ૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only