________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૩),
મહાસેન નરેશ્વરનંદન,લક્ષમણ માત તમારી.
કૃપાસિંધુ ! ૧ ચન્દ્રશ્યમાન પ્રભુ અતિશય ઉજવળ,
કાન્તિ ઘણી મહારી. કૃપાસિંધુ! ૨ ભરન્જિમાં નૌકા અમારી,
એમાંથી લેજો ઉગારી. કૃપાસિંધુ! ૩ લક્ષ રાશી નિવારી નાંખે,
અજર અમર ગુણધારી. કૃપાસિંધુ ! આત્મજ્ઞાન ઊંચા આકાશે,
આપની ગતિ અતિ ન્યારી. કૃપાસિંધુ! પ હેમેન્દ્રસાગરને શરણે રાખે,
વારંવાર જાઉં વારી. કૃપાસિંધુ ! ૬
www.kobatirth.org
For Private And Personal Use Only