________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયમ આવું તારી પાસે? વચ્ચે ડુંગર દરીયા ભાસે;
ક્ષણ છું મરનાર. મારા સ્વામી ૪ ચાહું અજિત પદ સુખરાશી,
આંખડી દર્શનની પ્યાસી; મુનિ હેમેન્દ્ર કરે ભવપાર. મારા સ્વામી ૫ શ્રી યુગમંધર જિન–સ્તવન
(રાગ ભૈરવી ) વિનતિ હારી ચન્દ્ર!
જઈને પ્રભુજીને કહેજે. જઈને ટેક. કહે તુજ દર્શનને માટે,
આતુર ભક્ત તમારે, યુગમંધર પ્રભુ ભવ દુઃખ કાપી,
હાથ ગ્રહી ઉદ્ધારો. જઈને ૨ માનવ કાયા ઉત્તમ પાસે,
પુણ્યબળે જિનદેવા!
www.kobatirth.org
For Private And Personal Use Only