________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫ )
વામી હેમેન્દ્રના લાગો છે વહાલા ! ભવાબ્ધિના તારા રે, અંતરમાં આવી વ્યાપજે. ચન્દ્ર
શ્રીસુવિધનાથસ્તવન
(રાગ–ભીમપલાસ) સુવિધિનાથ ! દયાસિધુ. (૨) સર્વે જનના તારક સાચા,
પ્રેમભરેલી રસમય વાચા; પ્રસન્ન છું પામી પદસેવા,
શાશ્વત સુખ લેવા. સુવિધિ-૧ વિધિ અમારી સુવિધિ કરાવે,
શિવપુર કેરે માગ બતાવે; સ્વરૂપમાં જરીએ નથી ખામી,
લવિજનને ભાવે. સુવિધિ-૨ મન-લેભન છે વિશ્વ સકળને,
ભાવો પ્રભુના અતુલ અકળ છે;
www.kobatirth.org
For Private And Personal Use Only