________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીગુરુચરણે. ( વસ”તતિલકા)
સરકાર ઉત્તમ મળ્યા ગુરુની કૃપાથી, ચાલ્યા ગયા, ગુરુ છતાં સ્મૃતિ એક સાથી; 'મેશ મિષ્ટ વચન હૃદયે સ્મરું છું, પ્યારા ગુરુ! અજિતસાગરજી નગ્નુ' હું. ૧ ભૂલાય કેમ ઉપકાર અસખ્ય હારા ૨ ધન્ય ! ક્રિષ ઉપદેશ રસાળ ન્યારા; જે જે હશે મુજ કને, નવ કાંઇ મ્હારું, હેમેન્દ્રના અજિત દેવ ! બધું ય ત્હારું. ૨ દ્વારા પ્રસાદ ગુરુદેવ! સદૈવ પાસુ, ત્તવ્યથી સફળ જીવન ના વિરામુ
આ કાવ્ય-પુષ્પ શ્રથી સુન્દર પ્રેમ જાપે, હેમેન્દ્ર તે ચરણમાં શુભ ભેટ આપે.
www.kobatirth.org
For Private And Personal Use Only