________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૫ )
માયા એ નાચ નચાવે, બુદ્ધિ ત્યાં લાગી રે.
મૃત્યુના ડંકા ગાજે, ત્યારે મન તુજમાં રાજે; શાર્ક અંતર એ દાઝે,
આપત્તિ જાગી રે.
સવે એ નજરે જોઉ', તુજ ગીતે દુઃખને ખેા, તુજમાં મુજ ચિત્ત પરાવુ,
લગની લાગી રે.
અન્યદૃષ્ટિ નવ ભાળું, સઘળે તુજને નિહાળુ';
અંતરશત્રુને ખાળું, અલખ.વિરાગી રે.
ચારાશી લાખે ફરવુ, જન્મીને પાછું મરવુ;
www.kobatirth.org
તારું ર
તારું ૩
તારું ૪
તારું પ
For Private And Personal Use Only