________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ગીતેા છે. આખા યે સગ્રહ જોતાં શ્રદ્ધાભરી શાંત ભક્તિ સ્પષ્ટ તરી આવે છે. વિશ્વશાંતિ, જગતનું એટલે સ માનવાનું હિત થાય એવી પ્રભુ પાસે પ્રા ના વિગેરે સાધુજનને ઉચિત એવા ભાવે લગભગ દરેક ગીતમાં પેાષાયા છે,
સાત્ત્વિક ભાવ ભરેલી લીટીએ લીટી પ્રભુ ચરણમાં વસેલી અખૂટ શ્રદ્ધા, પ્રેમ વગેરે પ્રદર્શિત કરે છે. સંગ્રહને અક્ષરદેહ ખરેખર અલ'કારયુક્ત ને સુડાળ છે જેથી આકર્ષક લાગે છે. સ્વરૂપ સાથે અલકારે)ના મેળથી કયે। દેહ સુંદર ન લાગે ? સંગ્રહના લલિત ભાવેા પ્રત્યેક ભવિજન ઝીલે. તે જીવનમાં ઉતારે તે કવિને આ સધળા શ્રમ સફળ યેા લેખાશે. એ જ અતરની શુભેચ્છા.
વસ તપંચમી,
વિક્રમ સ. ૧૯૯૭ નાગરવાડા,
પ્રાંતિજ
www.kobatirth.org
આનદુરાય છગનલાલ
નકશા
લે
ભટ્ટ.
For Private And Personal Use Only