________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
સૂર્ય ઉદયથી થાય જગતમાં, ઝાકળ જળના નાશ;
પુણ્યવત પ્રભુ કેરા નામે,
અતર થાય પ્રકાશ. લેજો ૨.
માત પિતા સુત સાથે ના'વે, ના'વે ધન ને ધામ;
'તકાળમાં સાથે આવે,
નામ વિમળ નિષ્કામ, લેજો ૩..
મેત્રાણામાં વાસ કર્યાં છે, દિવ્ય મૂર્તિ સુખકાર; કાટી વદન કર ભૈડીને,
કરજો. ખેડા
www.kobatirth.org
પાર. લેજો ૪.
કલ્પવૃક્ષની છાયા જેવી,
પૂરે મનના કોડ,
આશ્રિતજનને સુખ દેવામાં, એવા આપ
અજોડ લેજો પુ.
For Private And Personal Use Only