________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯). શિવપુરસ્થાને સ્થાપિ ભવિને,
નિવારે મિથ્યા પ્રલાપ રે. પ્રભુજી-૩ મંગલ તું નામમાં, મંગલ સૌ કામમાં,
અતુલ હારે પ્રતાપ રે. પ્રભુજી-૪ અંદર શેલંતા ધામ રાજનગર,
ઉદ્ધારે ટાળીને પાપ રે. પ્રભુજી-૫ અજિતપદના દાતા સ્વામીજી,
હેમેન્દ્ર સ્તવે અમાપ છે. પ્રભુજી-૬ વિજાપુરમંડન ગોડી પાર્શ્વનાથ-સ્તવન
(ખારા પ્રભુજી મહારા પ્રણામ સ્વીકારે ) વિદ્યાપુરવાસી ગેડી-પાર્વપ્રભુજી, આત્મ-વિકાસી હવામી પાપ્રભુજી-ટેક જ્ઞાન ગુણસાગર કરુણાળુ જિનવર,
અલખનિરંજન પાર્શ્વ પ્રભુજી.
www.kobatirth.org
For Private And Personal Use Only