________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
તત્ત્વામૃત ભાજન સુખકારી (૨) પ્રભુપદ સેવાના સમ જગમાં, કિસ્મત કયાં કાઈ આ. ૪
આવું સ્વાનુભવ ગાન કરતાં ભવાનમાં ભૂલેલાં પથીને પ્રભુપદ સેવાના ઉપદેશ કરતાં તત્ત્વામૃતનું જ પાન કરવા પ્રેરણા કરી છે. કવિશ્રીએ પૃ. ૭૦માં શ્રી મહાવીરનાં સ્તવનમાં
"
માનવ જન્મ અતિ દુર્લભ આ, વારે વારે પામે જન ના;
મળે ધર્માંતણા શુભ સાથે, ભવપાર થા. પ્રભુ. ૨
1
વગેરેથી શાંતરસ પાષક જે ભાવા ગાયા છે તથા આખા સગ્રહમાં સ્થળે સ્થળે સ'ચારી વિગેરે ભાવાથી જે સ્થાયી ભાવની ખીલવણી કરી છે તેના મૂળમાં તત્ત્વામૃત તૃપ્ત હૃદયની ખાસ અપેક્ષા છે, એ વાત કવિશ્રીને સ્વાનુભવસિદ્ધ હાવાથી તેમણે એ ઉપરાત જ્ઞાન–સુધાપાનનું મહત્ત્વ દર્શાવવા ઊમિએ લહરાવી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only