________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) અહિલાંછન શેભે શુભ અંગે,
દેહ તણી શોભા નીલા રંગે રાચું હું જિનગુણ સંગે,
પ્રભુને લાખે પ્રણામ ૧ જમ પ્રભુજી બનારસ લીધે,
બંધ વિશ્વને ઉત્તમ દીધે, જ્ઞાનમૃત રસ પીધે,
તમને લાખે પ્રણામ ૨ મારા હૃદયકમળમાં વસીયા,
શિવરમણકેરા છે રસીયા; મુજથી હેતે હસીયા,
પ્રભુને લાખે પ્રણામ ૩ હું તમ પર જાઉં બલિહારી,
તવ મૂર્તિ લાગે અતિ પ્યારી; ત્યે ભવસાગર તારી,
પ્રભુને લાખે પ્રણામ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only