________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેઓ જાણે અજાણે આધ્યાત્મિક હેતુ જણા વતા હોય છે. માયા, પ્રકૃતિ, વાસના કે કર્મ શબ્દથી ઓળખાતા એવા કોઈ તત્વથી આત્માને મુક્ત કરવા ધીર-પ્રશાન્ત આદિ નાયકનાં ભક્તિભાવથી કવન કરવાં એ હેતુને લક્ષ્યમાં રાખી પ્રત્યેક ભાષાના આદિ કવિઓએ કવન કર્યા છે.
કાન્તાની જેમ આનુલ્યથી ઉપદેશ કરી શ્રોતાવાંચકને જે નીતિના માર્ગે જવાની વાત સાહિત્યશાસ્ત્રીઓ કાવ્યપ્રજનમાં દર્શાવતા જણાયા છે, એ નીતિ પણ કામક્રોધાદિના વિજયપૂર્વક તેને શમાવવાથી જ જન્મે છે અર્થાત ઉત્તમ કવિનું હદય શંગારાદિ રસેને પિાવી રહ્યું હોય ત્યારે પણ કાવ્યના પ્રયજન તરીકે તેના લક્ષ્યમાં મુખ્ય રસ તે શાન્ત જ હોવો જોઈએ. શાન્ત રસને અનુકૂલ વર્તવામાં જ અન્ય રસની શ્રેયસ્કરતા અને ઉપગિતા છે. આ વસ્તુસ્થિતિને ભૂલી જઈ, જે વિવેચકો શાન્તરસ તરફ ઘણુની નજરે જોતા શાત કાવ્યો તરફ જાણે કે તેમાં કાવ્યત્વ જ ન હોય તેમ ઉપેક્ષા કરે છે, તેઓ કેવલ પિતાની વિષયેહતા
www.kobatirth.org
For Private And Personal Use Only