________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪).
જગવલ્લભ પાર્શ્વનાથ સ્તવન ( જ ગુજરી હૈ હમ પર અગર હમ બનાદે-એ રાગ) જગવલ્લભ છે પ્રભુ પા હમારા, થાશો નહિ મમ ચિત્તથી ન્યારા. જગ. ટેક મન વચન કાયથી આપને સેવું, આપજો કરૂણાનાજ કયારા-જગ જગને વલલ આપજ લાગ્યા, દુઃખી જનેના છો આપ સહાર-જગ ૨ ભવદુઃખભંજન જનમનોરંજન, પૂર્ણાનંદી લાગો છો પ્યારા-જગ વિશ્વપ્રકાશી શિવપુરવાસી, અજરામર અનુપમ અમીધારા-જગ ૪ રાજનગરમાં આવીને વસીયા, રસિયા ઝવેરીવાડના તારાજગી
www.kobatirth.org
For Private And Personal Use Only