________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
2 )
બાલત્વ, યુવા, વૃદ્ધાવસ્થામાં,
રાશી ફેરા કયાં ફરવા રે? આ. ૨ મેહતણે જે અંચલ જામ્ય, તેને સદા દૂર કરવા છે. આ. ૩ ભોગ વિલાસ સર્વ હઠાવી. મુક્તિતણું પદ વરવા રે આ. ૪ હર્ષ અતુલિત પ્રભુના સ્મરણમાં, રાગ ને દ્વેષ બે હરવા શે. આ. ૫ મુનિ હેમેન્દ્ર કુશલ મતિ બને, ચાહે પ્રભુને જે મળવા રે. આ. ૬ શ્રી મહાવીર–સ્તવન
ઝીંઝેટી–દાદરા (કીત ગયે ખેવનહાર નિયાં—એ રાગ). પ્રભુ મહાવીર ચરણે સાર-જગ તુરછ આ, ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only