________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
આપતા દર્શન ઘો સ્વામી, પ્રેમે ધરાવુ' તમને પામી; શાંતિકર જિનરાજ....પ્રભુજી. (૩)
આપતણાં વચનેને માંગુ, પાપ તાપ મુજ સઘળાં ત્યાગું; આપજ ગુજ આધાર....પ્રભુજી
હુ'મેશા તુજ ધ્યાન ધરૂ હું, પૂજા જિનવર ! નિત્ય કરૂ હું; હેમેન્દ્ર ઉર વસનાર....પ્રભુજી. સામાન્ય જિન–સ્તવન ( મેં ગિરધર કે સ’ગ નાચુ’ગી...રાગ ) જિન ચરણે ચિત્ત લગાવું હું.........ટેક તન મુજ વારૂ' હું, મન વારૂ,
ધન વારૂ–જિન.... વ્
યશ કીર્તિની લાલચ છેાડી, ચરણે શીશ નમાવું, પ્રેમલ ગીતા ગા;
www.kobatirth.org
y
For Private And Personal Use Only