________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વાદીઓને પ્રભુ છે. શુભકમ એ કર્મરૂપ પ્રભુની કૃપા છે અને અશુભકર્મ તે કર્મરૂપ પ્રભુને કેપ છે, શુભકર્મનું ફલ સુખ અને અશુભકર્મનું ફલ દુઃખ છે. કર્મરૂપ જગને કર્તા કર્મ છે એમ નિશ્ચયનયથી જાણવું, અને કર્મસુષ્ટિને કર્તા આત્મા છે એમ વ્યવહારથી જાણવું અને ભક્તિની ઔપચારિક દષ્ટિએ ઈશ્વર જગત્ કર્તા તરીકે કહેવાય છે. નિજાત્માકર્મ સહિત તેજ ઈશ્વર છે. અનાદિકાળથી કમ સહિત આત્મા છે તેને કમ છે તેને કર્મસ ષ્ટિનું કર્તુત્વ છે. જે કર્મભેદને કર્તા છે અને જે કર્મફલને ભક્તા છે, જે ચાર ગતિમાં સંસર્તા છે અને જે કર્મને નાશ કર્યો. છે તેજ આત્મા છે. જ્યારે કર્મથી ભિન્ન આત્મા થાય છે ત્યારે તેને જેનશાસ્ત્ર અને વેદાનશાસ્ત્ર શુદ્ધબ્રહ્મ-શુદ્ધાત્મા–પરમાત્મા કહે છે. કર્મપ્રભુની અપેક્ષાએ કર્મપ્રભુ કતૃત્વવાદને જૈનધર્મમાં સમાવેશ થાય છે. સંગ્રહનદષ્ટિની સત્તાબ્રૉકત્વની અપેક્ષાએ કૈવલાદ્વૈતવાદને જૈનધર્મમાં અંતર્ભાવ થાય છે. આત્મા, કર્મ વગેરે તની અપેક્ષાએ સર્વદર્શનમૂલતાને જૈનદર્શન નમાં અંતર્ભાવ થાય છે, માટે જૈને આસ્તિક છે. પ્રભુની મહિમા દષ્ટિએ પ્રભુનું વ્યાપકત્વ છે તે, તે અપેક્ષાએ સત્ય છે. કર્મનું અને આત્માનું વ્યાપકત્વ પણ અપેક્ષાએ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ આત્મસહિત કમપ્રભુની ત્રિધામૂતિ છે. સત્વગુણ, રજોગુણ અને તમગુણ તે આત્મસહવર્તી અપેક્ષાએ વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ છે. અમારા રચિતશુદ્ધપગ ગ્રન્થમાં તે બીના સ્પષ્ટ કરી છે. સવ રજ તમોગુણ એ જ કર્યું છે તે અનાદિકાલથી છે. આત્માદિ તને માનનાર જૈને આસ્તિક છે તે દુષ્ટકર્મવિનાશાથે ધર્મધારકે બને છે, કેટલાકદર્શનીએ ઈશ્વરના ભયથી અને કેટલાક, કામના ભયથી અનીતિ પાપકર્મ કરતા નથી, આત્માકર્મ વગેરે તત્વ જેને, શુદ્ધપાગથી કાર્યો કરે છે તેમાં તે પાપની ભીતિ ધારણ કરતા નથી. એવા જૈને આત્મધર્મવડે સ્વાધિકાર સર્વ કર્મ કરતા છતા રવલંબ વતે છે અને કર્મગીઓ બને છે, સર્વવતો
For Private And Personal Use Only