________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
At
નિય
લલ્લુભાઈ રાયજીને કહેવા લાગ્યા હતા કે આવા જૈન મુનિયાથી હિના ના ઉદ્ધાર થવાના છે. લાલજીના વિચારમાં પાછળથી પરિવ તન થયુ' હોય એમ લાગે છે. જૈનો, કીડી મકોડા વૃક્ષ પશુ પખી મનુષ્ય વગેરેની દયા રક્ષા કરે છે. તે પશુ પ ́ખીએાની દયા કરતાં મનુષ્ચાની દયા રક્ષા કરવામાં અનંત ગણુ' વિશેષ ધર્મલ માને છે અને તેવું તે વ નથી પણ જણાવે છે. છતાં કેટલાક એવા કઠોર હૃદયના કેટલાક જૂના હોય તેા તેથી આખી જૈન કામને ને નિર્દય માનીએ તા હિંદુઓ વગેરે પણ તેવી રીતે ઠરી શકે. જ્યારે મનુષ્ચાની દયા રક્ષાના ખાસ પ્રસ`ગકાલ આવે છે ત્યારે કીડી મકાડા વગેરે ક્ષુદ્રજીવાની રક્ષા મૂકીને પહેલી મનુષ્યાની ખાસ યા રક્ષા કરવામાં અપૉઇ જવું એસ.જૈનો માને છે અને વતે છે તેથી લાલાજી !! હવે પેાતાની ભૂલની દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરશે એમ ઇચ્છુ છું. હાલાજી ! ! તમે લખા છે, કે જેના મનુષ્યપ્રતિ નિયવર્તનવાળા હાય છે. પણ તમે સમજશે કે છપ્પનિયા દુકાલમાં હિંદમાં ખ્રિસ્તીઓએ અનાથ હિંદુઓનાં લાખા માળકાને ખ્રિસ્તી બનાવ્યાં પછી તેઆની રક્ષા કરી, ગુજરાત સૌરાષ્ટમાંથી પચીશ હજાર મનુષ્યે ખ્રિસ્તી થયાં જણાય છે તે પ્રમાણે આખા હિંદમાંથી લાખા મનુષ્યેા ખ્રિસ્તી થઈ ગયા અને તેજ ખ્રિસ્તીઓ હવે હિંદુ ધર્મના વિદ્યાધી અને હિંદુ ધર્મનું ખંડન કરે છે. લાલાજી !! તે વખતે હિ દુઓની દયા કયાં ગઇ હતી ? હાલ હિંદમાં ચૌદ કરોડ ગાયે છે. લગભગ પન્નુર કરાડ ભેસે છે. અને મકરા ઘેટાં વીંશ કરાડ છે, બળદોની સંખ્યા તા ઘણી ઘટી ગઇ છે. ન દર વર્ષે ખાવન લાખ ગાયા કપાય છે. લાલાજી !! તમે કહેા કે તેનીં રક્ષા કરવામાં શું ધમ નથી ? જૈના પાંજરાપેાળમાં ગાચા, ખળદ, ભેસા ખરાં કે જે રાગી અપગ છે, તેઓની રક્ષા કરે છે. તમા તેને ક્ષુદ્ર જીવે ધારીને તેએની દયા રહ્યા કરવાનુ જૈનાનુ ાય ધિારતા હોવ તે તે ચગ્ય નથી. કારણ કે પશુઓની
For Private And Personal Use Only