________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७
સેવા, ભકિત, જ્ઞાન, સક્રિયા ચેગ, દુગુ ણુનાશ, અને સદ્ગુણાચાર રૂપ જૈન ધર્મ છે..સ્વ અને અન્ય લેાકેાની શુદ્ધિમાટે તથા સ લાઠીના સુખમાટે સજ્ઞ મહાવીરદેવે જૈનધમ પ્રકાશ્યા છે અને તેથી જૈનધમ પાળનારાઓની શુદ્ધિ તથા તેઓને મુક્તિ સુખ મળે છે. સદ્ગુણ અને સત્ત્વતા તે જૈનધમ છે. જૈનધમ માં ભાત્માની શુદ્ધિ થવાના ઉપાયા યાને મેક્ષપામવાના ઉપાયેા દર્શાવ્યા છે. •
જૈનધમ છે તે સ્નાત ́ત્ર્ય છે. સદ્ગુણૢાવર્ડ સ્વાતંત્ર્ય છે અને દુાવટે પારતત્ર્ય છે. આત્મરાજ્ય પમાડનાર જૈનધમ છે અને મહારાજ્ય પમાડનાર જૈનધમ છે. દુર્ગુણાવકે આત્માજ્ય નથી. પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદ પમાડનાર જૈનધમ છે. વિશ્વવતિ સવ મનુષ્યાને આત્માના સદ્ગુણેાપ્રતિ દોરનાર અને કામક્રોધ લાલ ઇર્ષ્યા માહ વગેરેના નાશ કરનાર જૈનધમ છે. પ્રભુમહાવીર જિનેશ્વરને દેવ માનનારા અને જૈનશાસ્ત્રોને તથા ગુરૂને તથા જૈનધમને માનનારા અને પાલનારા જૈનો ગણાય છે અને એવા જૈનોને માદાયક જૈનધમ છે એમ સત્યને હૃદયમાં વિચારો !! શ્રદ્ધા, શુદ્ધપ્રેમ, ઉત્સાહ, તપ, ધૈય', ઉદ્યમ, જ્ઞાનયેાગ, કમ યાગ, ભક્તિસેવા દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતાષ, અભક્ષ્યલક્ષણુત્યાગ અને દુરાચારત્યાગ કરનારા જૈનો સર્વવિશ્વલેાકાને તારનારા થાય છે. બ્રાહ્માન્તર સામ્રાજ્ય ધારક જૈના છે. વિશ્વલેાકેાને ઉપકાર કરનારા અને તેઓને જૈનધર્મી બનાવવામાં અૉયલા એવા જૈના હોય છે. જેઓ જૈન નથી એવા અન્ય સવ ઢાકાની સેવામાં તથા પશુ પ’ખી વૃક્ષાદ્ધિની રક્ષા સેવામાં તેઓના હિત માટે સકાય કરનાશ જૈનો હાય છે. જૈનાએ વિશ્વવતિસવ લેાકીને સ્વાત્મવત્ દેખવા અને તેઓની સાથે સ્વાત્મવત્ વર્તવું. જેનાએ અન્યધમી મનુષ્યને પીઠવા નહી' અને સ્વાધિકારે યથાશકિત જૈનશાસ્ત્રાના અવિરાધીપણે અન્ય જીવાપર ઉપકાર કરવા અને વિશ્વલેાકની સેવામાં અર્ષાઈ જવું, જૈનાએ જૈન ધર્મના વિરોધીઓ સાથે સાવચેતીથી વર્તવુ. ઉપરના શ્લેાકા પ્રમાણે જૈનાને જૈનધમ છે અન જૈના પણ ઉપર પ્રમાણે શ્રદ્ધાત્રતાદિકગુણુ યુદ્યુત હેાય છે.
For Private And Personal Use Only