________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રય શ્રી લાભશ્રીજી પામ્યાં. આવી રીતે આત્મભાન સહિત, પરમ સમાધિપૂર્વક મૃત્યુ આ દેશે આ કાળે કઈ વિરલ ભવ્ય આત્માનું જ થતું હશે! મહાતપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી જે કાર્ય સિધ્ધ કરવા માટે સંસારની મેહજાળ તેડીને ઊડ્યાં હતાં તે કામ એમણે સિધ્ધ કર્યું. જિંદગીના અંતમાં આત્મભાન રહેવું, પરમ સમાધિમાં રહેવું, એના જેવું બીજું કેઈ આરાધન નથી. સર્વ વ્રત, સર્વ પચ્ચખાણ. સર્વ તપ, સર્વ ધર્મ, સવે ક્રિયા અને સર્વ સમજણને એ જ સાર છે. નિગ્રંથ પ્રવચનનું એ પરમ રહસ્ય છે.
સાધુપણું લેવું તે સહેલ છે પણ સાધુપણું નિભાવવું અને દીપાવવું ઘણું જ મુશ્કેલ છે. એને માટે પેગનિઝ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશે છે કે –
| મુક્તિના પંથે શૂરવીર ચાલશે રે જાગી,
કાયર તે જાય ત્યાંથી ભાગી રે. મુ સુભટને વેશ પહેરી પવે સૈન્યમાં,
ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે બેલ આવે ત્યારે,
મૂડી વાળીને ભીરુ ભાગે રે. મુ. ૧ સતીને ડેળ ભલે રાખે સહુ નારીઓ,
પતિની સાથે સતી બળશે - ભક્તિયું તેલ માગે ખરા ભક્તની,
ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. મુ) ૨
www.kobatirth.org
For Private And Personal Use Only