________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
૨૮
અરજ કરી કે-શ્રી લક્ષ્મીબાઈના હૃદયમાં સાચા વૈરાગ્ય પ્રગટ થયા છે, ભદ્રિક પરિણામી છે, સરલ સ્વભાવી છે. આપશ્રીને ચેાગ્ય જણાય તે હુકમ ફરમાવે. શ્રી રવિસા ગરજી મહારાજે ફરમાવ્યું કે—અવસર જોઈને સઘળું સારું થઇ રહેશે.
હિતવચન
અંત ત્ત' માત્ર પશુ વિધિપૂર્વક પ્રત્રજ્યા-દ્વીક્ષા અ’ગી કાર કરી હોય તેા તે આત્મા દુ:ખને દૂર કરે છે. ચિરકાલ સુધી શુદ્ધ ભાવે પ્રત્રજ્યા પાળનારને અનત સુખની પ્રાપ્તિ થાય જ.
+
+
+
જૈનેશ્વરી દીક્ષા મેાહને હરનારી છે, મહાન ઉદયને કરનારી છે, એ દીક્ષાને ત્રણ જગતના લોકેા સત્કારે છે, સન્માને છે, દીક્ષા આત્મશુદ્ધિ કરનારી છે, વિષાદ (ખેદ) હરનારી છે, અને દીક્ષા શિક્ષાની ભૂમિકારૂપ છે. તીથ“કર દવાએ દીક્ષાને સાદર સેવેલી છે. ગુણુ ગણુથી પરિપૂર્ણ અને ક્ષમાયુક્ત એવી દીક્ષાના આરાધનથી ભવ્ય જને મેાક્ષને ત્રણે કાળે પામે છે. સદા એ દીક્ષાભાવિક જનાને અવલંબન રૂપ છે. સસાર સાગર પાર પામવામાં નાવ સમાન છે.
+
+
શ્રેષ્ઠ ચારિત્રવત મુનિ, આત્માની રહિત સંયમનું પાલન કરીને અષ્ટકમ સુખમય પરમ પદને વરે છે. સંયમ સર્વ
www.kobatirth.org
+
શુદ્ધિપૂર્વક સ્માશ્રવ ખપાવીને અનંત ગુણામાં શ્રેષ્ઠ છે.
For Private And Personal Use Only