________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪.
પ્રય શ્રી લાભશ્રીજી
હતી. શ્રી રવિસાગરજી મહારાજ જેવા મોટા અધ્યાભજ્ઞાની સંત અને શ્રી દેવશ્રીજી જેવાં મહાશીલવંતાં સાધ્વીજી મહારાજને સમાગમ કેને પાવન ન કરી શકે? આવાં પવિત્ર જીવન ગુજારનારાં સંત અને સાધ્વીજીને જેણે જેણે સમાગમ કર્યો તેમને બેડે પાર થઈ ગયો. તેમનું કલ્યાણ થયું !!! અલભ્ય લાભ શ્રી લક્ષ્મીબાઈને અનાયાસે મળી ગયો. આડોશીપાડોશીની સાથે શ્રી લક્ષમીબાઈનું ઉપાશ્રયે જવું થયું, ત્યાં દેવમૂતિ સમા સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજનાં પવિત્ર દશનને અનચાસે લાભ થયે. અને છૂપાઈ રહેલું મહાભાગ્ય ખુલી ગયું. શ્રી લક્ષ્મીબાઈના દિલમાં પાકી ખાત્રી થઈ ગઈ કે આવા ગુરુજી મહારાજને આશરે આત્માનું કલ્યાણ તત્કાળ થઈ શકે તેમ છે, એમ વિચારીને પછીથી તે શ્રી લક્ષમીબાઈ દરજ સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પાસે અભ્યાસ કરવા આવવા લાગ્યાં. સાધ્વીજીના સુખથકી વારંવાર શિયલને મહિમા સાંભળ્યો કે - “શિયલ સમું વ્રત કે નહિ, શ્રી જિનવર ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુગતિ પડતાં રાખે છે. ૧ બત પચ્ચખાણ વિના જુએ, નવ નારદ જેહરે, એકજ શિયળતણે બળે, ગયા મુકત તેહ રે. ૨ સાધુ અને શ્રાવકતણું, વ્રત છે સુખદાયી રે, • શિયલ વિના વ્રત જાણજે, કુસકા સમ ભાઈ રે. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only