________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ધમ માં ગૃહસ્થાશ્રમનું મેટ્ સન્માન છે. ભગવાને સાધુ સંસ્થા અને ગૃહસ્થાશ્રમીઆની સંસ્થા એમ મને સસ્થાને લક્ષમાં રાખીને અને સંસ્થાને તરવાના હેતુભૂત ‘ સવ થી ” અને ‘ દેશથી ’ ધમ પ્રરૂપેલા છે. સથી ધમ પ્રરૂપ્યા છે તે સાધુએ માટે છે અને દેશથી ધમ પ્રરૂપ્યા છે તે શ્રાવકા માટે છે. દેશથી ધનું આરાધન કરવાની જે આજ્ઞાએ ભગવાને ફરમાવી છે તેનુ' જો યથાથ પાલન કરે તે તેવા ગૃહસ્થાશ્રમી શ્રાવક અને શ્રાવિકા જરૂર આ દુસ્તર સસારસાગરને સહેલાઇથી તરી જાય. તેમ જ સો ધનું આરાધન કરવા માટે જે આજ્ઞાઓ ભગવાને કરમાવી છે તેનુ થાથ પાલન કરવાથી સાધુ અને સાધ્વીજી વિના વિલંએ આ સંસારયાત્રા સંપૂર્ણ કરીને સિદ્ધગતિને પામી જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનની આજ્ઞા પ્રમાણે તપ અને ત્યાગ ધમ નું' યથાથ પાલન કરવાથી કમ'ની નિજારા થાય છે. એથી આત્મા હલકા થાય છે, નિમલ થાય છે અને તે જ ભવે કે પરપરાએ એવા ધમ ભાવનાવાળા અને ધમનુ આરાધન કરવવાળેા આત્મા" મેાક્ષગતિને પામે છે. ગૃહસ્થાશ્રમી અશે અંશે તપ અને ત્યાગ ધમ નુ આરાધન કરી શકે છે અને સાધુ સાધ્વીજી સવથા કરી શકે છે. આથી સમજાશે કે ગૃહસ્થાશ્રમમાં જે અંશે અશે ધમનુ આરાધન કરી શકાય છે તેની જ તેથી ઉપચારથી તેવા ગૃહસ્થાશ્રમની
E
f
ઉત્તમતા છે અને ઉત્તમતા કહેવામાં
www.kobatirth.org
*
'
For Private And Personal Use Only