________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
રોગ પંથના અસ્ત તપસ્વી ! આઇ બબિકા પામ્યા, ચાગ પ્રભાવે નમ્રભાવથી ગૃપનર અને નામ્યા; સાચા ઉતારક સૂરિ, શાસન ધર્મતણા પૂરી.૪ વિદ્યાલય મુકુલ સ્થપાવી, છાત્ર પ્રેમ પીછાજે, કલહ કલેશ મતપંથ તજીને, વિશ્વ પ્રેમ શુભ માન્ય સમતા ભાવે બધે જેતા, અહિંસા દયા શ્રેષ્ઠ ગણુતાપ શુભ સંસ્કારો સૌને દેવા અતિ પરિશ્રમ ઉઠાવ્ય, વિકાસ કરવા આર્ય ધર્મને બેધ અતૂલ ગજાવ્યો, યેગી ચિદાનંદી જ્ઞાની, રહેતા. પ્રભુપદના સ્થાની સંદેશ જિનદેવતણે જે ઇશ્વરમાં પ્રસરા, અજિત પંથના યાત્રી બનીયા, જયજયને વરના મુનિ હેમેન્દ્ર નમે ભાવે, સમર અંતરમાં લાવે...૭
www.kobatirth.org
For Private And Personal Use Only