________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
વિનયાદિ ભાવથી ગુરુજીને સેવજે,
ત્યાગીને મિયા ગુમાનને એ—હંસલા પ મોક્ષમાર્ગ કેરા એ સાચા પ્રદર્શક,
અપે પ્રેમે જ્ઞાન-દાનને એ—હંસલા ૬ ગુરુજી કેરા ગુણે મરોને,
હેમેન ચાહે અજિત-સ્થાનને એ હંસલા ૭
ગુરુ સમરણ ( મન મંદિર ખાવો રે–એ દેશી) શુભ સાજ સજાવે રે, ઉજવવા પર ભવિ ગુરૂશણને ગજા રે ગુરૂવર જ્ઞાન-વિ. શુભ શ્રેષ્ઠ જ્ઞાનો આગમતણા, ધારે શ્રેષ્ઠ ચરિત્ર વક્તા ભવ્ય છટાભય, ધર્મવન પવિત્ર, આત્માનંદી પ્રતાપીરે, સાહિત્યરસિક કવિ. શુભ. ૧ વેદ, ગીતા, પુરાણના જ્ઞાતા ને મર્મજ્ઞ જ્ઞાની જ્ઞાન પંથે રેજે સમભાવી ને સુજ્ઞ, વિદ્યાલયે જાવીરે છાત્રેની આશિષ રહી. શુભ. ૨ જન ધર્મના શાસ્ત્રના શ્રેષ્ઠ જ્ઞાની ગુણવત્તા આત્મ સ્વરૂપે સદા, ભરત હતા એ સન્ત; શાંત મુદ્રા સહાયે રે, આખડીઓ પ્રેમ ભરી શુભ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only