________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ મિલિ સૈન્યમાં ૩, અન્ય તે કોડી અઢાર; પાંચ લાખ દીવીધરા રે, રાય રાણાનેા નહિ પાર. વિક ચોદ રતન નવ નિધિ ભલા રે, યક્ષ તે સેલ હજાર; ઇત્યાદિક બહુ આપણેા રે, સાથે વિ પિરવાર. ભવિક ૮ મેવાડ'ખર છત્રસ્યું રે, ચિğ દિસિ ચમર ઢલત; ઈમ આડઅરે આવીને રે, ભાવે નમે ભગવત, ભવિક. ૯ ગણધર મુનિવર સુરવા રે, એઠી પરખદા ખાર; જિનવર ધ કથા કહે?, જાણી પર ઉપકાર. ભવિક ૧૦ પૂછે ભરત નિજ તાતને રે, પ્રભુ છું ક્ષેત્ર મઝાર; અવર હુસે જિન કેતલારે, ભાખે પ્રભુ તિણ વાર. ભવિક ૧૧ અજિતાહિક જિન સુજ પછીરે, હાયે અવર ત્રેવીસ; દેય હાસ્યે હરિવ°શમાંરે, મુજ વશે એકવીસ. ભવિક ૧૨ માન, વાન, લ’છનતણેા રે, ભાગ્યો સકલ વિસ્તાર; ચિન્ત ભરત થાપું ઇહાંરે, ચાવીસ જિન સુખકાર. ભવિક ૧૩ (ઢાંળ ખીજી કુમતિ માં પ્રતિ। ઉત્ય પી-એ દેશી ) વાર્ષકીને કહી ભરત કરાવે, જિનમ'દિર ચરૂ ખાર; ચાર કાશ લાંખ, દૃાય પહેલા, ત્રિકાશ ઊંચા ઉદાર રે. ભવિયાં સેવા એ ગિરિરાજ, જસ નામે ભવ દુઃખ જાયરે. ભવિયા
"I
www.kobatirth.org
સમરતાં સુખધામ રે, ભવિયાં સેવા-એ ટેક શિખરબ’ધ સાવનમય સઘળે, મણિમય તેરણ અભિરામ;
For Private And Personal Use Only