________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
નેમિ—માયાને ટ્ટી જાણી જગતની, જાટ્ટો આ સસાર, રાજુલ શાંતિ ધરી.
h
સાચા જો હૈડે પ્રેમ ધરી તા,
મળેા આવી શિવધામ, રાજુલ શાંતિ ધરે. માટે ભવા જેમ, નવમે ભવે પણુ,
પ્રીતિ છે સારી પેર, રાજુલ શાંતિ ધા. ૯સયમ લઈને આમહિત સાધ્યું,
લક્ષ્મીસાગર જિનરાજ, અરજી દિલમાં ધો. ૧૦
८
વિસનગર-મંડન કલ્યાણુ-પાર્શ્વનાથ સ્તવન, ( રાગ–દીવાલી ફીર આ ગઇ સજની ) પ્રેમાબ્ધિ પ્રભુ પાર્શ્વ' વીતરાગી....હાં હાં.
જ્ઞાનની ભેંસી વાગી...પ્રેમાબ્ધિ.
www.kobatirth.org
ટેક.
અલખ નિર ંજન, નિર્દેલ નિરુપમ, અગમ અગેાચર સ્વામી; મંગલકારી મૂતિ સુંદર જિનવર ! શિવપુર ધામી,
ગુણુગસાગર, નાન ઉજાગર, પ્રીતિ અનુપમ જાગી. પ્રેમા. ૧ નાગ ઉગાર્યાં નવકારથી, શુભ ધરણેન્દ્ર બનાબ્યા, સુરતરુ સમ શરૂછું, જાણી જિનવર ! શરણે આવ્યે; પ્રમે।દ પ્રગટે પ્રતિપળ સ્મરણે, સુરતા અલૌકિક લાગી. પ્રેમા. ૨ જયવન્તી પ્રીતિ પ્રસરાવી, વિસલનગરના વાસી, અજિત પ્રભાવ ભર્યા શુચિ શૈાભા, અદ્ભુત જ્ઞાનનાં રાશિ, મુનિ હેમેન્દ્ર ચરણુ સુખ પ્યાસી, કલ્યાણુ પાર્શ્વ સુભાગી. પ્રે૰ ૩
For Private And Personal Use Only