________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૬ ) કવિતણ પ્રસંગમાં કવિત્વ દર્શતું, હરેક સમ્યવાતમાંહી હૈડું હર્ષતું, ન જાણું આપની ગુરે ! કઈ હતી ગતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. ૭ મધુર જ્ઞાનનાં તમે ઉઘાડી બારણાં, ઉદ્ધાર લેકનો કર્યો ઉતારૂં વારણાં અજીત શિષ્યની પેદાન્જમાંહી વિનતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. ૮
मस्तफकीरी. પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે—એ રાગ. અતિ અલમસ્ત ફકીરી બુદ્ધિસાગર મહારાજની રે, જેનું વર્ણન કરતાં વાણું વિરમી જાય. અતિ–એ ટેક. સાખી—શાંત સ્વરૂપ સોહ્યામણું, શાંત સ્વરૂપ સત્કર્મ
શાંતિ ભરેલી વાણીથી, પાવન પાન્યા ધર્મ નિર્મળ એક અગોચર અલખ નિરંજન ધ્યાનમાં રે
અવધૂત એવી દશાની વૃત્તિ કેમ વિસરાય. અતિ-૧ સાખી–માથું રટના સદા, જેનું સાચું સૂત્ર;
વિશ્વ સકળ મમ આતમા, એ પુત્રી એ પુત્ર. મહારું હારું એવી ગણના અજ્ઞાની તણું રે;
જેને વસુધા એક કુટુંબ સદા સમજાય. અતિ-૨ સાખી–અગમપંથ જેને ઘણે, અગમ અગોચર દેવ;
અગમભાવના આત્મની, અગમ સુખાવહ સેવ. જેની અગમ દશા આ જગમાં સજન જાણતા રે, પાવક વાળા જેવી જેની પ્રેમ પ્રભાય. અતિ-૩
For Private And Personal Use Only